રંધાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રંધાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'રાંધવું'નું કર્મણિ.

  • 2

    લાક્ષણિક કામ સિદ્ધ થવું; ફાવવું; લાભવું.

રૂંધાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૂંધાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'રૂંધવું'નું કર્મણિ.