રંધો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રંધો

પુંલિંગ

  • 1

    લાકડું છોલી લીસું કરવાનું એક સુતારી ઓજાર.

મૂળ

फा.; સર૰ છોલવું, પાતળું કરવું; सं.रद् =કાપવું; म. रंधा; हिं. रंदा