ગુજરાતી

માં રનની 2 મુખ્ય વ્યાખ્યા છે: રન1રેન2

રન1

પુંલિંગ

  • 1

    ક્રિકેટની રમતમાં રમનારા (બે) ખેલાડીએ, આઉટ થયા વિના, સામસામા દોડવું તે કે તેથી ગણાતો રમતનો આંક (રન કરવો, રન થવો, રન મળવો).

મૂળ

इं.

ગુજરાતી

માં રનની 2 મુખ્ય વ્યાખ્યા છે: રન1રેન2

રેન2

સ્ત્રીલિંગ

  • 1

    રાત.

  • 2

    લગામ.