રૅન્ક ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૅન્ક

પુંલિંગ

 • 1

  શ્રેણી; વર્ગ.

 • 2

  પદ; પદવી; હોદ્દો; દરજ્જો.

સ્ત્રીલિંગ

 • 1

  શ્રેણી; વર્ગ.

 • 2

  પદ; પદવી; હોદ્દો; દરજ્જો.

મૂળ

इं.