રન્નાદે ની ગુજરાતીમાં વ્યાખ્યા

રન્નાદે

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    સૂર્યની પત્ની.

  • 2

    ટોપલીમાં જવારા વાવીને દેવી બેસાડે છે તે (જનોઈ કે લગ્ન વખતે).

મૂળ

सं. रन्दला