રનર ની ગુજરાતીમાં વ્યાખ્યા

રનર

પુંલિંગ

  • 1

    દોડનાર; દોડવીર.

  • 2

    રન લેનાર ખેલાડી.

  • 3

    (ક્રિકેટમાં) રમતમાં ચાલુ હોય એવા ઘાયલ બૅટ્સમૅનની અવેજીમાં તેના માટે રન લેનાર ખેલાડી.

મૂળ

इं.