રનવન ની ગુજરાતીમાં વ્યાખ્યા

રનવન

વિશેષણ

  • 1

    અસ્તવ્યસ્ત; છૂટુંછવાયું.

મૂળ

રન('રાન', 'વેરાન')+વન