રનવન થવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રનવન થવું

  • 1

    અસ્તવ્યસ્ત કે ખેદાનમેદાન થવું.

  • 2

    હિંમત છૂટી જવી.