રનોડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રનોડી

વિશેષણ

  • 1

    રાની; જંગલી.

મૂળ

'રાન' ઉપરથી