રન આઉટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રન આઉટ

વિશેષણ

  • 1

    ક્રિકેટની રમતમાં રન લેતી વખતે સમયસર ક્રિઝમાં ન પહોંચી શકવાના લીધે બૅટ્સમૅનનું આઉટ થવું.

મૂળ

इं.