રૂપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૂપ

નપુંસક લિંગ

 • 1

  આકાર; દેખાવ; સ્વરૂપ.

 • 2

  સૌંદર્ય.

 • 3

  વેશ.

 • 4

  રૂપક; નાટક.

 • 5

  વ્યાકર​ણ
  વાકયમાં વાપરવા પ્રત્યય વગેરે લગાડીને તૈયાર કરેલો શબ્દ-પદ.

મૂળ

सं.

રૂપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૂપ

વિશેષણ

 • 1

  (સમાસને અંતે) સરખું, સમાન કે 'તેના જેવા રૂપનું' એવો અર્થ બતાવે. (ઉદા૰ દુઃખરૂપ).

રૂપું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૂપું

નપુંસક લિંગ

 • 1

  એક ધાતુ.

મૂળ

सं. रुप्यकं; સર૰ म. रुप्य; हिं. रुपा

રેપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેપ

સ્ત્રીલિંગ

સંગીત
 • 1

  સંગીત
  આરોહની મીંડ.