રૂપક ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૂપક

નપુંસક લિંગ

 • 1

  એક પ્રકારનું નાટક.

 • 2

  કાવ્યશાસ્ત્ર
  એક અર્થાલંકાર, જેમાં ઉપમેયને ઉપમાન સાથે તદ્રૂપ કે અભિન્ન બતાવી વર્ણન કરેલું હોય છે.

 • 3

  સંગીતનો એક તાલ.

 • 4

  સંગીત
  ગાયન.

પુંલિંગ

 • 1

  રૂપ-નાટક કરનાર; નટ.