રૂપકકથા ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૂપકકથા

સ્ત્રીલિંગ

  • 1

    રૂપકને આધારે ગૂંથવામાં આવેલી કથા.

  • 2

    રૂપકગ્રંથિ.

  • 3

    અન્યોક્તિ.