રપેટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રપેટવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ખૂબ જોસથી દોડાવવું.

  • 2

    ખૂબ મહેનત કરાવી થકવવું.

મૂળ

प्रा. रप्प ( सं. आक्रम्); સર૰ हिं. रपटना; म. रपटणें