રપેટો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રપેટો

પુંલિંગ

  • 1

    રપાટી; આંટો; ફેરો.

  • 2

    લાંબી દોડ; ગબરડી.

  • 3

    રપેટવું-થકવવું તે (રપેટો મારવો, રપેટો દેવો, રપેટો લગાવવો).

મૂળ

જુઓ રપેટવું; સર૰ म. रपाटा, हिं. रपट्टा