રૂપિમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૂપિમ

પુંલિંગ

  • 1

    રૂપઘટક; ઉક્તિનો લઘુતમ સાર્થ અંશ; 'મૉર્ફિમ' (સા.).

નપુંસક લિંગ

  • 1

    રૂપઘટક; ઉક્તિનો લઘુતમ સાર્થ અંશ; 'મૉર્ફિમ' (સા.).