રૂપિયા ખાવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૂપિયા ખાવા

  • 1

    રૂપિયાનો ખર્ચ થવો. ઉદા. આ મકાને બહુ રૂપિયા ખાધા.

  • 2

    લાંચરુશ્‍વત લેવી; નાણાં ઓળવવાં.