રૂપિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૂપિયો

પુંલિંગ

  • 1

    સોળ આનાની કિંમતનો (૧૦૦ નવા પૈસા બરાબર) પ્રાય: રૂપાનો (ભારતનો) એક સિક્કો.

મૂળ

'રૂપું' ઉપરથી; सं. रुप्यक; સર૰ हिं., म. रुपया