રફુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રફુ

વિશેષણ

 • 1

  નાઠેલું; પલાયન કરી ગયેલું (રફુ થઈ જવું).

મૂળ

अ. रफअ

રફૂ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રફૂ

પુંલિંગ

 • 1

  તૂણવાનું કામ.

મૂળ

अ.

રેફ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેફ

પુંલિંગ

 • 1

  જોડાક્ષરમાં પૂર્વે 'ર' સાથે આવતા અક્ષર ઉપર કરાતું 'ર્'નું (ૅ) આવું ચિહ્ન. જેમ કે, કાર્ત્સ્ન્ય.

મૂળ

सं.

રેફું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેફું

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી રેતવાનો ઢગલો.

રેફૂ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેફૂ

પુંલિંગ

 • 1

  બાતમીદાર; જાસૂસ.