રફુચક્કર ની ગુજરાતીમાં વ્યાખ્યા

રફુચક્કર

વિશેષણ

  • 1

    પલાયન કરી ગયેલું.

મૂળ

સર૰ म., हिं. रफूचक्कर

રફુચક્કર ની ગુજરાતીમાં વ્યાખ્યા

રફુચક્કર

નપુંસક લિંગ

  • 1

    શત્રુએ કરેલું નુકસાન.

  • 2

    પ્રપંચ; કાવતરું.