રૅફ્રિજરેટર ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૅફ્રિજરેટર

નપુંસક લિંગ

  • 1

    ફ્રીજ; શીતક.

મૂળ

इं.

રેફ્રિજરેટર ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેફ્રિજરેટર

પુંલિંગ

  • 1

    જેની અંદર મૂકેલી વસ્તુઓ ઠંડી થઈ સારી રહે અથવા ઠરી જાય તેવું એક યંત્ર-સાધન.

મૂળ

इं.