રૅફરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૅફરી

પુંલિંગ

  • 1

    નિર્ણાયક; (ફૂટબૉલ, બાસ્કેટબૉલ વગેરેમાં) રમતનું નિરીક્ષણ કરનાર, રમતના નિયમોનું પાલન કરાવનાર તથા રમત-વિષયક નિર્ણય આપનાર વ્યક્તિ.

  • 2

    પરીક્ષક.

  • 3

    પંચ.

મૂળ

इं.