રફાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રફાઈ

સ્ત્રીલિંગ

  • 1

    ઉન્નતિ; ઉત્કર્ષ.

  • 2

    (જ્ઞાનોન્મુખ થવા) આત્મબલિદાન.

  • 3

    મુસલમાન ફકીર ચપ્પુ, સોયો વગેરે શરીરમાં ભોંકે છે તે રીત.

મૂળ

अ. दफअ