રબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રબ

પુંલિંગ

  • 1

    પરમેશ્વર; પરવરદિગાર.

મૂળ

अ. रब्ब

રૂંબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૂંબ

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી કોઈની પાછળ આતુરતાથી દોડવું તે.