રબડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રબડી

સ્ત્રીલિંગ

  • 1

    ઘટ્ટ બાસૂદી; લચ્છાબાસૂદી; દૂધમાં માવો તથા સૂકો મેવો નાખી તેને ઉકાળીને બનાવવામાં આવતી એક મીઠાઈ.

મૂળ

हिं.