રમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રમ

પુંલિંગ

  • 1

    શરાબનો એક પ્રકાર.

મૂળ

इं.

રૂમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૂમ

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

  • 1

    યુરોપી તુર્કસ્તાન; પ્રાચીન રોમનો પ્રદેશ.

મૂળ

अ.

રૂમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૂમ

સ્ત્રીલિંગ

  • 1

    ઓરડી.