રમકઝમક ની ગુજરાતીમાં વ્યાખ્યા

રમકઝમક

સ્ત્રીલિંગ

  • 1

    ઝાંઝર રૂમઝૂમ ઠમકે તેમ લટકાથી ચાલવું તે.

મૂળ

રમક (हिं. रमकना=ઝૂલતું ઝૂલતું ચાલવું)+ઝમક