રમક્ડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રમક્ડું

નપુંસક લિંગ

  • 1

    નાનાં છોકરાંને રમવાની વસ્તુ.

મૂળ

'રમવું' ઉપરથી; (सं. रमक)