રમકડું બની જવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રમકડું બની જવું

  • 1

    રમકડા જેવું પરવશ-નચાવે તેમ નાચનાર થવું.