રમચી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રમચી

સ્ત્રીલિંગ

  • 1

    સોનાગેરુ; એક જાતની લાલ માટી.

મૂળ

सं. रंज् =લાલ રંગ થવો ઉપરથી?