રમૂજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રમૂજ

સ્ત્રીલિંગ

  • 1

    મન ખુશ થાય તેવી-મજેદાર ગમ્મત.

  • 2

    મશ્કરી; વિનોદ (રમૂજ આવવી, રમૂજ પડવી).

મૂળ

अ. रुमूज