રમજિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રમજિયું

નપુંસક લિંગ

  • 1

    રમચી પલાળવાનું લાકડાનું ખામણું (સુતારનું).

મૂળ

'રમચી' ઉપરથી