ગુજરાતી

માં રમજીની 2 મુખ્ય વ્યાખ્યા છે: રમજી1રમૂજી2

રમજી1

સ્ત્રીલિંગ

  • 1

    સોનાગેરુ; એક જાતની લાલ માટી.

મૂળ

सं. रंज् =લાલ રંગ થવો ઉપરથી?

ગુજરાતી

માં રમજીની 2 મુખ્ય વ્યાખ્યા છે: રમજી1રમૂજી2

રમૂજી2

વિશેષણ

  • 1

    ગમતી; વિનોદી; મજેદાર.