ગુજરાતી

માં રમણની 2 મુખ્ય વ્યાખ્યા છે: રમણ1રમણું2

રમણ1

પુંલિંગ

 • 1

  કાંત; પતિ.

ગુજરાતી

માં રમણની 2 મુખ્ય વ્યાખ્યા છે: રમણ1રમણું2

રમણું2

નપુંસક લિંગ

 • 1

  ખુલ્લી જગા; ચોગાન.

 • 2

  દાદર બે કડકે હોય ત્યારે વચ્ચે મુકાતું પહોળું પગથિયું.

 • 3

  બારસાખનો એક ભાગ.

 • 4

  ક્રીડા.

મૂળ

सं. रम् ઉપરથી;સર૰ म. रमणा

નપુંસક લિંગ

 • 1

  રમવું તે; વિલાસ; ક્રીડા.

મૂળ

सं.