રમણબુઝારું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રમણબુઝારું

નપુંસક લિંગ

  • 1

    માટીનું જાડું ઢાંકણ.

  • 2

    લાક્ષણિક તેના જેવું બેડોળ, ઢંગધડા વિનાનું કાંઈ પણ.

મૂળ

સર૰ म. रगडमल्ल =જાડું-મોટું, ઢંગધડા વિનાનું પાત્ર