રમણે ચડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રમણે ચડવું

  • 1

    રમતમાં ઘેલું થવું.

  • 2

    (ઘેલછા જેવું લાગે ત્યાં સુધી) જોશમાં આવવું; ઊડેલ કે વાયેલ તબિયતનું થવું.