ગુજરાતી

માં રમતની 3 મુખ્ય વ્યાખ્યા છે: રમત1રમતું2રમતું3

રમત1

સ્ત્રીલિંગ

 • 1

  ખેલ; ક્રીડા; ગમ્મત.

 • 2

  રમવાની રીત(ગિલ્લીદંડો, શેતરંજ વગેરે).

મૂળ

'રમવું' ઉપરથી

ગુજરાતી

માં રમતની 3 મુખ્ય વ્યાખ્યા છે: રમત1રમતું2રમતું3

રમતું2

વિશેષણ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો રમતું; રમનારું.

ગુજરાતી

માં રમતની 3 મુખ્ય વ્યાખ્યા છે: રમત1રમતું2રમતું3

રમતું3

વિશેષણ

 • 1

  રમવું'નું વ૰ કૃ૰.

 • 2

  છૂટું; બંધનરહિત.

 • 3

  મોકળું; ખુલ્લું.

 • 4

  ઢીલું; તંગ નહિ એવું.