રમતું મૂકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રમતું મૂકવું

  • 1

    છૂટું મૂકવું.

  • 2

    બાધામાં વધ કરવાને બદલે પ્રાણીને દેવીના સ્થાનકે છૂટું મૂકવું.