રમત રમવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રમત રમવી

  • 1

    રમવું; ખેલવું.

  • 2

    ખેલ ખેલવો; દાવ નાખવા.

  • 3

    યુક્તિ કરીને છેતરવું.