રમલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રમલ

પુંલિંગ

  • 1

    પાસા ફેંકી ભવિષ્ય જોવાની વિદ્યા.

  • 2

    તેના પાંચ ધાતુના પાસા.

મૂળ

अ. रम्ल; सं. रमल