રમાડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રમાડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'રમવું'નું પ્રેરક.

  • 2

    લાક્ષણિક પટાવવું; ફોસલાવવું; છેતરવું.