રમાડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રમાડો

પુંલિંગ

  • 1

    ગમ્મત; વિનોદ; આનંદ.

મૂળ

'રમાડવું' ઉપરથી

રુમાડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

રુમાડો

પુંલિંગ

  • 1

    બૂમાબૂમ; શોરબકોર.

મૂળ

'રૂમવું' પરથી