રૂમાલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૂમાલી

સ્ત્રીલિંગ

  • 1

    નાનો રૂમાલ કે લૂગડાનો કકડો.

  • 2

    મુસલમાન સ્ત્રીઓનું ઘરમાં માથે ઓઢવાનું નાનું ઓઢણું.

  • 3

    એક પ્રકારનો લંગોટ.

રૂમાલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૂમાલી

સ્ત્રીલિંગ

  • 1

    મગદળજોડીની એક કસરત.

  • 2

    રૂમાલ; નાનો રૂમાલ કે લૂગડાનો કકડો.

  • 3

    મુસલમાન સ્ત્રીઓનું ઘરમાં માથે ઓઢવાનું નાનું ઓઢણું.

  • 4

    એક પ્રકારનો લંગોટ.

મૂળ

हिं. (फा. रू. ઉપરથી)