રૂમાલ ઉઠાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૂમાલ ઉઠાવ

સ્ત્રીલિંગ

  • 1

    એક ફૂલ દો માલી; ચીલઝડપ; વર્તુળની બન્ને બાજુએ સરખા અંતરે દોરેલી સમાંતર રેખાઓ પર, બે ટુકડીઓ ઊભી રહે, રમત શરૂ થતાં બન્ને ટુકડીઓનો એક એક ખેલાડી વર્તુળમાં મૂકેલો રૂમાલ લેવા પ્રયત્ન કરે, જે ખેલાડી પકડાયા વિના રૂમાલ લઈ જાય તેની ટુકડીને અમુક ગુણ મળે, આ રીતે નિશ્ચિત સમયમર્યાદામાં વધુ ગુણ મેળવનાર ટુકડી વિજેતા બને એવી એક રમત.