રૂમી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રૂમી

વિશેષણ

  • 1

    રૂમ, રોમનું-ને લગતું.

મૂળ

अ.

રમી ની ગુજરાતીમાં વ્યાખ્યા

રમી

સ્ત્રીલિંગ

  • 1

    ગંજીફાના પત્તાંની એક રમત.

મૂળ

इं.