ગુજરાતી

માં રૂલની 3 મુખ્ય વ્યાખ્યા છે: રૂલ1રેલ2રેલ3

રૂલ1

પુંલિંગ

 • 1

  નિયમ; ધારો.

સ્ત્રીલિંગ

 • 1

  છાપકામમાં વપરાતી ધાતુની એકપટી (તે વડે રેખા મુકાય છે.).

મૂળ

इं.

ગુજરાતી

માં રૂલની 3 મુખ્ય વ્યાખ્યા છે: રૂલ1રેલ2રેલ3

રેલ2

સ્ત્રીલિંગ

 • 1

  પૂર.

 • 2

  લાક્ષણિક પુષ્કળતા.

મૂળ

दे. रेल्लि; જુઓ રેલવું

ગુજરાતી

માં રૂલની 3 મુખ્ય વ્યાખ્યા છે: રૂલ1રેલ2રેલ3

રેલ3

સ્ત્રીલિંગ

 • 1

  રેલવેનો પાટો.

મૂળ

इं.