રેલવે ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેલવે

સ્ત્રીલિંગ

  • 1

    આગગાડીનો માર્ગ.

રેલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેલવું

નપુંસક લિંગ

  • 1

    એક જાતનો પાણીનો સાપ.

રેલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેલવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    રેલ આવવી; જોસથી વહેવું.

  • 2

    જવું; પરવરવું.

મૂળ

हिं. रेलना; प्रा. रेल्ल (सं. प्रेर् કે प्लावय्? )

રેલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેલવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    જોરથી રેડવું.

  • 2

    ઢોળવું.

  • 3

    રેલમાં તાણી જવું; દૂર કરવું.

મૂળ

हिं. रेलना; प्रा. रेल्ल (सं. प्रेर् કે प्लावय्? )