રેલાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેલાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઢોળાવું; રેલો ચાલવો.

મૂળ

'રેલવું'નું ભાવે