રેલિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

રેલિયું

વિશેષણ

  • 1

    રેલા નીકળતા હોય તેવું.

  • 2

    પૂરમાં તણાઈ આવેલું; રેલનું.

નપુંસક લિંગ

  • 1

    પૂરમાં તણાયેલું લાકડું.

મૂળ

'રેલ' ઉપરથી