ગુજરાતી

માં રલીની 2 મુખ્ય વ્યાખ્યા છે: રલી1રૅલી2

રલી1

સ્ત્રીલિંગ

  • 1

    રળી; ખુશી; હરખ.

  • 2

    હોંસ; કોડ.

ગુજરાતી

માં રલીની 2 મુખ્ય વ્યાખ્યા છે: રલી1રૅલી2

રૅલી2

સ્ત્રીલિંગ

  • 1

    સ્વંયસેવક, બાલવીર જેવાં સમૂહ કે દળનો મેળાવડો.

મૂળ

इं.